સુરતમાં ઍમ્બ્રૉઇડરીના કારીગરોની હડતાળ, શું છે માગ?

વીડિયો કૅપ્શન, સુરતમાં ઍમ્બ્રૉઇડરીના કારીગરોની હડતાળ, શું છે માગ?
સુરતમાં ઍમ્બ્રૉઇડરીના કારીગરોની હડતાળ, શું છે માગ?
પ્રકાશિત

સુરતને ડાયમંડ અને કાપડ ઉપરાંત ઍમ્બ્રૉઇડરીના કામકાજનું હબ માનવામાં આવે છે. હજારો કારીગરો આ ક્ષેત્રમાં રોજગાર મેળવે છે.

ત્યારે આ કારીગરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની માગણીઓ રજૂ કરી હતી.

શું છે તેમની માગણીઓ તથા તેમણે શું કહ્યું, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન