જ્યારે મલેશિયાના વડા પ્રધાને બોલીવૂડનાં ગીત ગાયાં
જ્યારે મલેશિયાના વડા પ્રધાને બોલીવૂડનાં ગીત ગાયાં
પ્રકાશિત
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહીમે બ્રિક્સ ભોજન સમારંભમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેમણે બોલીવૂડનાં બે વિખ્યાત ગીત ગાયાં હતાં.
ફિલ્મ 'તીન દેવિયાં' કિશોરકુમારે ગાયેલું 'ખ્વાબ હો તુમ યા...' અને ફિલ્મ 'સંગમ'નું મુકેશે ગાયેલું 'દોસ્ત, દોસ્ત ના રહા...' આ ગીતો તેમણે ગાયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



