મહિલાઓ માટે પેટ્રોલ પંપ પર શરૂ કરવામાં આવી અનોખી સુવિધા
મહિલાઓ માટે પેટ્રોલ પંપ પર શરૂ કરવામાં આવી અનોખી સુવિધા
પ્રકાશિત
મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ પર આવતી-જતી મહિલાઓની ઈમરજન્સી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા વરાછા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર સેનિટરી પેડ ડિસ્પેન્સર મશીન લગાવવામાં આવ્યું છે."

ઇમેજ સ્રોત, Getty Images



