આ યુવતીએ હિમશિલા પરથી કૂદકો માર્યો અને ઇતિહાસ રચાઈ ગયો
આ યુવતીએ હિમશિલા પરથી કૂદકો માર્યો અને ઇતિહાસ રચાઈ ગયો
પ્રકાશિત
મૉલી કાર્લસને હિમશિલા પરથી એકદમ ઠંડા પાણીમાં ભૂસકો માર્યો અને ઇતિહાસ રચાઈ ગયો.
મૉલીએ કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડ ખાતે અનિશ્ચિત હવામાન, પાણીમાં સરકતી હિમશિલાની વચ્ચે પાણીમાં ભૂસકો માર્યો.
કૅનેડાના ક્લિફ ડાઇવર મૉલી આમ કરનાર વિશ્વના સૌથી પ્રથમ મહિલા બન્યાં. મૉલીની આ અત્યાર સુધીની સૌથી ઊંચી બૅકવર્ડ ડાઇવ હતી.
મૉલીનું કહેવું છે કે તેમને માનસિક આરોગ્યની બાબતે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અને હિમશીલા પણ તેનું જ પ્રતિનિધિત્વ કરે છે.
બહારથી લોકોને માંડ દસેક ટકા દેખાય છે, પરંતુ લોકોને અંદર રહેલો 90 ટકા હિસ્સો ક્યારેય દેખાતો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



