ચારેકોર આગઝરતી ગરમી ને માથે ધોમ ધખતો તાપ, હેલ્થ વર્કરો કેવી રીતે બીજાના સ્વાસ્થયનું ધ્યાન રાખે છે?

વીડિયો કૅપ્શન, આકરી ગરમીમાં આ મહિલાઓ કેવી રીતે અન્ય લોકોના સ્વાસ્થયનું ધ્યાન રાખે છે?
ચારેકોર આગઝરતી ગરમી ને માથે ધોમ ધખતો તાપ, હેલ્થ વર્કરો કેવી રીતે બીજાના સ્વાસ્થયનું ધ્યાન રાખે છે?
પ્રકાશિત

આકરી ગરમીમાં ઘરની બહાર નીકળવું અશક્ય બની રહ્યું છે અને સ્વાસ્થયનું જોખમ પણ છે.

તેમ છતાં બીજાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં આ મહિલાઓને આવી તપતી ગરમીમમાં બહાર નીકળવું પડે છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ ગામના આ મહિલા હેલ્થ વર્કર્સની સ્થિતી ઘણી કપરી છે. જુઓ બીબીસી સંવાદદાતા શુમાઇલા ખાનના આ અહેવાલમાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગરમી, અમદાવાદ, પાકિસ્તાન