મુસ્લિમ બહુમતીવાળા ગામમાંથી વિદાય લેતી વેળાએ હિન્દુ શિક્ષિકા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં
મુસ્લિમ બહુમતીવાળા ગામમાંથી વિદાય લેતી વેળાએ હિન્દુ શિક્ષિકા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં
પ્રકાશિત
સરકારી શિક્ષક-શિક્ષિકાઓની બદલી ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંતરિયાળ વઝીરાવાડ ગામમાં જ્યારે સરકારી શિક્ષિકાએ વિદાય લીધી, ત્યારે ખૂબ જ ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.
મુસ્લિમોની બહુમતીવાળા આ આ ગામમાંથી હિંદુ શિક્ષિકા તનુજા ચૌધરીએ વિદાય લીધી હતી. ત્યારે ન કેવળ વિદ્યાર્થીઓ, પરંતુ વાલીઓ અને ગ્રામજનો પણ ભાવુક થઈ રડી પડ્યાં હતાં.
શું છે આ ઘટનાક્રમ અને શું બન્યું હતું, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



