9/11 : ડ્રૉનની મદદથી ન્યૂ યૉર્કમાં ટ્વિન ટાવર બનાવાયાં

વીડિયો કૅપ્શન, 9/11 : ડ્રૉનની મદદથી ન્યૂ યૉર્કમાં ટ્વિન ટાવર બનાવાયાં
9/11 : ડ્રૉનની મદદથી ન્યૂ યૉર્કમાં ટ્વિન ટાવર બનાવાયાં
પ્રકાશિત

અમેરિકાના ન્યૂ યૉર્કમાં ડ્રૉનની મદદથી આકાશમાં ટ્વિન ટાવરનું પ્રતીકાત્મક સર્જન કરવામાં આવ્યું હતું. 25 વર્ષ અગાઉ થયેલા 9/11ના આતંકી હુમલાની સ્મૃતિમાં આ વિશેષ ડ્રૉન ડિસ્પ્લે યોજાયું હતું.

'2,977 લાઇટ્સ ઓવર ન્યૂ યૉર્ક હાર્બર' કાર્યક્રમ હેઠળ આ પબ્લિક આર્ટનું નિદર્શન કરવામાં આવ્યું, જેમાં સામેલ દરેક લાઇટ હુમલામાં જીવ ગુમાવનાર એક-એક મૃતકનું પ્રતિનિધિત્વ કરતી હતી.

આ ભાવુક સ્મૃતિ કાર્યક્રમમાં કલાકારો, પ્રોડ્યુસરો ઉપરાંત 9/11 હુમલાના પીડિત પરિવારો, બચી ગયેલા લોકો અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બીબીસી ગુજરાતી અમેરિકા 9/11 : ડ્રોનની મદદથી ન્યૂ યૉર્કમાં ટ્વિન ટાવર બનાવાયા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન