સુરત : માત્ર 5 રૂપિયામાં સૅનિટરી પૅડ, પેટ્રોલપંપ પર મહિલાઓ માટે અનોખી પહેલ
સુરત : માત્ર 5 રૂપિયામાં સૅનિટરી પૅડ, પેટ્રોલપંપ પર મહિલાઓ માટે અનોખી પહેલ
પ્રકાશિત
સુરતનો એક એવો પટ્રોલપંપ જ્યાં મહિલાઓ માટે સૅનિટરી પૅડની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમ પર સૅનિટરી પૅડ ડિસ્પેન્સર મશીન લગાવવામાં આવ્યું છે
જેમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી સૅનિટરી પૅડ મળી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન