કચ્છ: પાઇપલાઇન તૂટતાં 20 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઊડ્યા, લોકો ગાડીઓ ધોવા લાગ્યા
કચ્છ: પાઇપલાઇન તૂટતાં 20 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઊડ્યા, લોકો ગાડીઓ ધોવા લાગ્યા
પ્રકાશિત
આ વીડિયો ગુજરાતના કચ્છનો છે. જ્યાં ભૂજના માધાપર માર્ગ પર નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
કચ્છમાં પાણીના એવા ઊંચા ફૂવારા ઊડ્યાં હતા કે લોકોએ તેની નીચે પોતાની ગાડીઓ ધોતા જોવા મળ્યા હતા.
અંદાજે 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફૂવારા ઊડતા જોઈને વાહનચાલકો પણ તેમની ગાડીઓને ધોવા લાગ્યા હતા.
એક તરફ પાણી માટે તરસતું ભૂજ શહેર અને બીજી તરફ પાણીનો આવો બગાડ થતાં શહેરવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



