સ્મશાનગૃહમાં છોડને ઍમ્બ્યુલન્સમાં કેમ લવાયા?
સ્મશાનગૃહમાં છોડને ઍમ્બ્યુલન્સમાં કેમ લવાયા?
પ્રકાશિત
ઠાસરા નગર પાલિકાએ વૃક્ષારોપણ કરવા માટે આ ઍમ્બ્યુલન્સનો જે રીતે ઉપયોગ કર્યો હતો તેના કારણે ચર્ચાઓ શરૂ થઈ હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની આ રીતે કરાયેલી ઉજવણી સામે સવાલો પણ થયા હતા.
શું વૃક્ષોના પરિવહન માટે અન્ય કોઈ સરકારી વાહન ઉપલબ્ધ નહોતું?
અધિકારીઓએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



